બેલાકાસ્ટ રોઝ પેટલ સોપ 100% શુદ્ધ અને કુદરતી તાજા ગુલાબની પાંખડીઓ, તેલ અને અન્ય કુદરતી ઔષધીમાંથી બનાવવામાં આવે છે જે ત્વચાને મુલાયમ રાખે છે. ગુલાબની કુદરતી સુગંધ જે તમને આખો દિવસ સુગંધથી મઘમઘતા અને આનંદિત રાખશે. આ સુંદર અને સુગંધિત સાબુ ત્વચાની અંદર સરળતાથી ઓગળી જઇને છિદ્રોને નરમાશથી સાફ કરે છે અને સાથે ત્વચાના મૃત કોષોને દુર કરીને ત્વચાને અંદરથી સ્વચ્છ તથા મુલાયમ બનાવે છે.




Reviews
There are no reviews yet.