અમારા ગ્રાહકોના અસલી અનુભવ અને પરિણામો
81 to 79 loss fat only in one month
28 KG weight loss in 3 month
Use our weight loss kit form 6 month loss 19 KG Weight.
ગ્રાહકોના વિડિઓ અનુભવ
આ વિડિઓમાં અમારા ગ્રાહકો પોતાનો અસલી અનુભવ શેર કરે છે.
તેમણે કેવી રીતે આયુર્વેદિક કીટથી વજન ઘટાડ્યું અને શું ફેરફાર અનુભવ્યો તે તમે અહીં જોઈ શકો છો.
ધન્વંતરી આયુર્વેદિક સેન્ટરના સ્થાપક યશભાઈ જોશી ની પ્રેરણાદાયક સફર

એક સમય એવો હતો જ્યારે યશભાઈ જોશી પોતે જ વધારે વજનની સમસ્યાથી પીડાતા હતા. શરીર ભારે લાગતું, આત્મવિશ્વાસ ઓછો હતો અને રોજિંદા જીવનમાં પણ અસુવિધા અનુભવતા હતા.
વજન ઘટાડવા માટે તેમણે ઘણી વસ્તુઓ ટ્રાય કરી — GYM, ડાયેટ, યોગા… પરંતુ થોડા સમય માટે જ પરિણામ મળ્યું. થોડું વજન ઘટતું, અને પછી ફરીથી વધી જતું. આ ચક્ર સતત ચાલતું રહ્યું.
એક દિવસ તેમની મુલાકાત એક એવા વ્યક્તિ સાથે થઈ, જે આયુર્વેદિક પ્રોડક્ટ સાથે કામ કરતા હતા. તેમણે યશભાઈને સમજાવ્યું કે વજન ઘટાડવાનો સાચો રસ્તો શરીરના અંદરના કારણોને સુધારવામાં છે — ખાસ કરીને પાચન શક્તિ અને મેટાબોલિઝમ.
યશભાઈએ આ વાત સ્વીકારી અને આયુર્વેદિક પ્રોડક્ટનો ઉપયોગ શરૂ કર્યો.
થોડા જ સમયમાં તેમણે પોતાના શરીરમાં સકારાત્મક ફેરફાર અનુભવ્યો. ધીમે ધીમે તેમનું વજન ઘટાડાવા લાગ્યું, શરીર હળવું બન્યું અને એનર્જી લેવલ પણ વધ્યું.
સૌથી ખાસ વાત એ હતી કે આ વખતનો ફેરફાર કાયમી હતો — વજન પાછું વધ્યું નહીં.
આ અનુભવ પછી યશભાઈએ નક્કી કર્યું કે જે લાભ તેમને મળ્યો છે, તે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો જોઈએ.
આજે તેઓ હજારો લોકોને આયુર્વેદિક રીતે વજન ઘટાડવામાં મદદ કરી રહ્યા છે — માત્ર બહારથી નહીં, પરંતુ શરીરને અંદરથી સુધારીને.
આ કોઈ માત્ર પ્રોડક્ટ નથી… આ એક અનુભવી અને સાચું સોલ્યુશન છે, જે યશભાઈએ પોતે અજમાવ્યું છે.









































