DHANVANTRI AYURVEDIC CENTER

“સ્વસ્થ આરોગ્ય એ સુખમય જીવનનો મૂળ આધાર છે”

હવે વજન ઘટાડવુ થયુ આસાન…90 દિવસમાં તમારી ફિટનેસ XXL થી L માં બદલો.

ઊંચાઈ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજનનું કોષ્ટક

BMI Calculator
Use this calculator to check your body mass index (BMI).
BMI Calculator
Height
cm.
Please enter value between 125 and 225.
Weight
kg.
Please enter value between 10.0 and 500.0 ( one decimal ).
Height
ft.
in.
Please enter value between 4.2 and 7.3
Weight
lb.
st.
Please enter value between 22.0 and 1000.0 ( one decimal ).
Calculate BMI
Use this calculator to check your body mass index (BMI), which can be a helpful tool in determining your weight category. Or, use it to calculate your child’s BMI.

મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે.

▪️ ડાયાબિટીસ

▪️ હાઇ બ્લડપ્રેશર

▪️ હાર્ટ એટેક

▪️ ફેટી લિવર

▪️ સાંધાના દુખાવા

▪️ થાકનો અનુભવ

▪️ પુરુષોમાં નપુંસકતા

વજન વધવાનું કારણ શું..?

▪ વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક

▪ બેઠાડુ જીવન

▪ વારસાગત

▪ સ્ટીરોઈડ વાળી દવાઓ

▪ જંકફૂડ

▪અનિયમિત પાચન ચક્ર

આપણું વજન ઘટાડવાના મુખ્ય 2 રસ્તાઓ હોય છે.

1. GYM | ડાયેટ | કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ( કામ ચલાઉ સોલ્યુશન)
2. આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો (કાયમી સૉલ્યુશન)

તમે ક્યો રસ્તો અપનાવશો❓ કાયમી કે કામચલાઉ❓

⤵ મોટાં ભાગના લોકો ઝડપથી પરિણામ મેળવવા માટે કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ પણ આ વસ્તુ માણસ જેટલા દિવસ નિયમિત કરે ત્યાં સુધી જ પરિણામ મળે છે પછી વજન ફરીથી વધી જતું હોય છે પરંતુ જો તમે કાયમી સોલ્યુશન તરફ જવા માંગતા હોવ તો આ જરૂર વાંચજો 👇


➡ વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિની પાચન શકિત છે જો કોઈ ની પાચન શકિત મજબૂત હોઈ તો એ કઈ પણ અને કેટલું પણ ખાઈ ( જમે ) એ પાચન થઈ જશે જેના કારણે એનું વજન વધતું નથી….

➡ કોઈ વ્યક્તિની પાચન શકતી નબળી હોય તો એ વ્યક્તિ જે કંઈ પણ જમે એ પચવા ના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે જેના કારણે એ વ્યક્તિનું વજન સતત વધતું રહે છે…

➡ જૉ કોઈ માણસ પોતાનું વજન કાયમી ઘટાડવા માંગતો હોઈ તો એમણે સૌથી પહેલા પોતાની પાચન શકિત મજબૂત કરવી જ પડશે જો તેઓ બીજા રસ્તા આપનવશે તો એનું વજન ઘટશે તો ખરું પણ ફરીથી વધી જ જશે…

ભોજન દ્વારા ખોરાક ની પાચનક્રિયા મા અલગ અલગ ધાતુઓ બને છે જે ઉપર મૂજબ છે.

વજન વધવાનું કારણ પાચનક્રિયા અનિયમિત થઈ મેદ મા રૂપાંતરિત થાય છે.

પાચન ચક્ર ને નિયમિત કરવા માટે આ અનિયમિત થયેલ ધાતુ ને નિયમિત કરવી પડે.

-એક ધાતુ માથી બીજા ધાતુમા જવા માટે 15 દિવસનો ટાઈમ લાગે

📌આ સાયકલ ને Complete કરવા માટે 90 દિવસ નો સમય લાગે છે.

✅વજન ઘટાડવા માટે આપણી આયુર્વેદિક કીટ આ રીતે કામ કરશે.


1️⃣ સૌથી પહેલા પાચન તંત્ર નિયમિત કરશે જેથી માણસનું શરીર ચરબી બનાવવા નું ઓછું લેશે જેનાથી માણસનું વજન વધતું અટકી જશે.

2️⃣ પછી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગાળશે જેથી માણસનું વજન ઓછું થશે.

3️⃣ માણસનું પેટ સાફ કરશે અને ઓગળેલી ચરબીને મળ- મૂત્ર સ્વરૂપે શરીરમાંથી બહાર કરશે.

🟢આ કીટ કઇ કઇ ઔષધીઓ થી બનાવવામાં આવી છે?

– વજન ઘટાડવા માટે અમારી આખી આયુર્વેદિક કીટ આવે છે.

📌 Contents:-
– ઇસબગુલ, ત્રિફળા, ત્રીકદુ, ચિત્રક, એલોવેરા, સોનમુખી, ગુલાબપતી, વરીયાળી, ગળો, સૂંઠ, મિસરી, શીલાજીત, અનાનસ, બ્રામહી, કોકમ, મેથીબીજ, ગુગળ, લીંબુ, અંગુર, નીશોધ, કાલા નમક, યાત્રી મધુ, શંખ ભસ્મ, મોખ મધુ, રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અજર તુલસી, કપૂર તુલસી, હિંગાસ્ટ ચૂર્ણ, ઈમેજ, સાજી ખાર.

– જે 44 કરતાં વધારે આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ છે…..

જો તમે પણ વજન ઓછું કરીને સુંદર અને રોગમુક્ત જીવન જીવવા માંગતા હોવ, તો અત્યારે જ સંપર્ક કરો.

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઇન થવા માટે નીચે ક્લિક કરો.
અમારી Whatsapp કોમ્યુનિટીમાં જોડાઓ
અમારા પરિણામો:

10,000+ સંતુષ્ઠ ગ્રાહકો ⭐⭐⭐⭐⭐

હવે,90દિવસમાં તમારી ફિટનેસ XXL થી L કરવા માટે 1 કીટ મોકલાવું મારા વાલા 😃
ઓર્ડર કરવા અહીં ક્લિક કરો.

Review Your Cart
0
Add Coupon Code
Subtotal

 
error: Content is protected !!