બેલાકાસ્ટ ભીમસેની કપૂર હેન્ડમેડ સોપ ત્વચાની સંભાળ માટે શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ છે. ભીમસેની કપૂર, નાળિયેર તેલ અને એલોવેરા જેવી શુદ્ધ હર્બલ સામગ્રીથી બનાવાયેલું આ સોપ ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરે છે, ગંદકી અને વધારાનું તેલ દૂર કરે છે આ સોપ નો અસરકારક ફોર્મ્યુલા ત્વચાને કોમળ અને હાઇડ્રેટ રાખે છે. ભીમસેની કપૂર તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીકંગલ ગુણધર્મો માટે પ્રખ્યાત છે, જે ત્વચાને સ્વચ્છ, સુરક્ષિત અને તાજગીભરી બનાવે છે. આ સોય તમામ પ્રકારની ત્વચા માટે ઉત્તમ છે. કારણ કે આ હેન્ડમેડ સોપ માં રહેલા કુદરતી ઘટકો ત્વચાને પોષણ આપે કરે છે. આ હેન્ડમેડ સોપમાં રહેલા કુદરતી ઘટકો ત્વચાને પોષણ આપે છે અને તેને નમ બનાવી રાખે છે. તેની મીઠી અને આરામદાયક સુગંધ ન્હાવાની શાનદાર અને તાજગીભરી અનુભૂતિ આપે છે.
ઉપયોગ કરવાની રીત
સાબુને હળવેથી લગાવો અને ફીણ બનાવો, પછી પાણીથી ધોઈ લો. તેલિય ત્વચા માટે ગરમ પાણી અને સૂકી ત્વચા માટે ઠંડુ પાણી વાપરો, અને નરમ ટુવાલથી ધીમેથી લૂછો.
એક્ટિવ ઘટકો
વનસ્પતિ તેલ, સોપ બેઝ, નાળિયેર તેલ, ભીમસેની કપૂર, ગ્લિસરીન, એલોવેરા અર્ક, લીમડાનો અર્ક, પ્રોપીલીન ગ્લાયકોલ,
Reviews
There are no reviews yet.