LIVO-FIT WELLNESS DRINK
₹2,299.00 Original price was: ₹2,299.00.₹2,150.00Current price is: ₹2,150.00.
Livo-Fit Wellness Drink – લિવરને ડિટોક્સ કરવા અને પાચન સુધારવા માટેનું એડવાન્સ હર્બલ ફોર્મ્યુલા
મિલ્ક થિસલ, ભૂમિ આમળા અને પુનર્નવા જેવી શ્રેષ્ઠ જડીબુટ્ટીઓના મિશ્રણથી બનેલું આ પ્રીમિયમ વેલનેસ ડ્રિંક લિવરના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટેનો રામબાણ ઈલાજ છે.
-
લિવર ડિટોક્સ: લિવરમાં જમા થયેલા હાનિકારક ઝેરી તત્વોને દૂર કરી તેને અંદરથી સાફ અને મજબૂત બનાવે છે.
-
મેટાબોલિઝમ અને પાચન: શરીરની પાચનશક્તિમાં સુધારો કરે છે અને મેટાબોલિઝમને સંતુલિત કરી તમને આખો દિવસ હળવાશનો અનુભવ કરાવે છે.
-
કુદરતી શક્તિ: લિવરના કુદરતી કાર્યોને ટેકો આપી શરીરની રોગપ્રતિકારક શક્તિ અને ઉર્જાનું સ્તર વધારે છે.
-
લો-સુગર ફોર્મ્યુલા: ડાયાબિટીસ કે વજન પ્રત્યે સભાન લોકો માટે પણ સુરક્ષિત, જે રોજિંદા વપરાશ માટે શ્રેષ્ઠ છે.
સ્વસ્થ લિવર એટલે સ્વસ્થ શરીર – આજે જ અપનાવો લિવો-ફિટ અને આપો તમારા લિવરને કુદરતી સુરક્ષા.
Livo-Fit Wellness Drink is a premium and advanced herbal cormula, specially formulated to maintain liver health, deeply nourish it and support its natural functions. This wellness drink contains powerful natural herbs like Milk Thistle, Kasni, Bhumi Amla, Punarnava, Neem, Turmeric and Dudhal, which together help in enhancing the natural functioning of the liver and balancing the body’s metabolism. Regular consumption improves digestion and helps in flushing out toxins accumulated in the liver, helping the body to stay light, energetic and healthy. This is a reliable option for liver detoxification. Its low-sugar Cormula makes it a perfect fit for a daily wellness routine, so that you can take care of your liver health without any compromise.
તમે એકલા નથી — અમારી ટીમ હંમેશા તમારી સાથે છે. આજે જ કૉલ કરો અને તમારી વજન ઘટાડવાની સફર શરૂ કરો યોગ્ય માર્ગદર્શન સાથે.






Reviews
There are no reviews yet.