Sale!

Vruddhivita 250 ML

Original price was: ₹425.00.Current price is: ₹380.00.

+ Free Shipping
Category:

વૃદ્ધિવિટા

વૃદ્ધિવિટા શું છે.

વૃદ્ધિવિટા કેવી રીતે કામ કરે છે.

વૃદ્ધિવિટા ના ફાયદા.

વૃદ્ધિવિટા વાપરવી શા માટે જરૂરી છે.

વૃદ્ધિવિટા નો ઉપયોગ કેવી રીતે કરવો‌.

વૃદ્ધિવિટા ખેતી શું ફાયદો કરે છે.

ચાલો આપણે આજે ઉપર આપેલ વિડિયો દ્રારા જ સમજીએ..

વૃદ્ધિવિટા

ઉત્પાદનના વૃદ્ધિ અને વિકાસ માટે

વૃદ્ધિવિટા આયુર્વેદિક ઔષધિઓ ના અર્કમાંથી બનાવવામાં આવે છે. તેમના કુદરતી ઘટકો પાકને હંમેશા તાજા અને તંદુરસ્ત રાખીને ઉપજમાં વધારો કરે છે.

વાવણી પહેલા વૃદ્ધિવિટા નો પટ આપવાથી બીજ અંકુરણમાં સારી પરિણામ આપે છે.

વૃદ્ધીવિટાનો ઉપયોગ છોડની પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વૃદ્ધિવિટા નો ઉપયોગ આવનારા રોગોની સામે રક્ષણ આપે છે અને છોડને લાંબા સમય સુધી રોગમુક્ત રાખે છે. વૃદ્ધિવિટા ઉપયોગ છોડના પાંદડાઓમાં લીલા દ્રવ્ય વિકસાવીને પ્રકાશસંશ્લેષણને વધારે છે.

મુખ્ય ફાયદા

વૃદ્ધિ, વિકાસ, પૂર્ણ મોર, પાક સંવર્ધક, ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.

કેવી રીતે વાપરવું

15 લિટરના પંપમાં 50 મિલી વૃદ્ધિવિટા મિક્સ કરી છંટકાવ કરો.

નોંધ:- ઉપયોગ કરતા પહેલા, એક ડોલમાં પાણી લો, તેમાં 50મિલી વૃદ્ધિવિટા ઉમેરો, સારી રીતે હલાવીને મિશ્રણ તૈયાર કરો, પછી તેને પંપમાં રેડો અને સ્પ્રે કરો.

મુખ્ય તત્

અશ્વગંધા, ચિત્રક, એલોવેરા, એરંડાનું તેલ અને અન્ય ઔષધીય તેલ

 

Reviews

There are no reviews yet.

Be the first to review “Vruddhivita 250 ML”

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!