ઓર્થો ઓઇલ7 આયુર્વેદિક તેલ અને 90 થી વધુ ઔષધોથી સમૃદ્ધ છે અને તેનું 100% પ્રાકૃતિક મિશ્રણ કમરનો દુઃખાવો, સાંધાના દુઃખાવા અને માંસપેશીઓના તણાવથી રાહત આપે છે. તેનાથી નિયમિત માલીશ કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે સાથે સાથે હાડકા, સ્નાયુ અને સાંધાને મજબુત બનાવે છે. નિર્ગુડીનું તેલ, તલનું તેલ, અને સરસવના તેલ જેવા દર્દ શામક ઘટકોથી બનેલું આ ઓર્થો તેલ સ્નાયુઓને આરામ અને જક્ડાવાથી થતા દર્દમાં રાહત આપે છે.






Reviews
There are no reviews yet.