બેલાકાસ્ટ નીમ & બેઝીલ હેન્ડમેડ સોપ અસરકારક રીતે તમારી ત્વચાને સાફ અને મોઇશ્ચરાઇઝ કરે છે. તેનું અનન્ય મિશ્રણ તમારી ત્વચાને પ્રદૂષણ અને જીવાણુઓથી બચાવે છે. તુલસી અને લીમડાના કુદરતી સુગંધ, રંગ અને તેના ઘટકોની રચના ધરાવતો સાબુ ત્વચાની અંદરથી સફાઈ કરે છે અને પોષણ આપે છે. આ સાબુ ત્વચાને હાઇડ્રેટ રાખે છે જેથી ત્વચાનું લચીલાપણું જળવાઇ રહે છે. તે ત્વચાનું પ્રદુષણથી રક્ષણ કરે છે જેથી ત્વચા નરમ અને કોમળ રહે છે.




Reviews
There are no reviews yet.