BERRY JUICE

1,500.00

+ Free Shipping
Category:
ઉત્પાદન વિષે
બેરી જ્યુસ 14 પ્રકારની બેરીનો પ્રાકૃતિક અર્ક છે. બેરી જ્યુસ વિશ્વના સૌથી શક્તિવર્ધક કળો, જરૂરી વિટામીન અને ખનીજથી ભરપુર છે.નાના બાળકોને જરૂરી બેરી જ્યુસ આપવાથી જરૂરી વિટામીન અને ખનીજ મળે છે. બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, યાદશક્તિ વધારે છે, હાડકા મજબુત બનાવે છે અને આંખોનું તેજ વધારવા જેવા લાભો થાય છે. બાળકોને દૂધ સાથે બેરી જ્યુસ આપવાથી સંપૂર્ણ ખોરાકનું કામ કરે છે. વિટામીન બી-12 ની ઉચ્ચ માત્રાને કારણે સ્ત્રીઓ અને પુરુષોમાં હાડકા અને સ્નાયુના દુખાવાને ઓછુ કરે છે.સ્ત્રીઓમાં અનિયમિત માસિકની તકલીફો પણ દુર કરે છે.આ કારણોથી બેરી જ્યુસને પૃથ્વી પરની સંજીવની કહેવામાં આવે છે.
સક્રિય ઘટકો
અકાઈ બેરી, બ્લેક બેરી, એલ્ડર બેરી, ગોઝી બેરી, રાસ્પ બેરી, સ્ટ્રો બેરી,ક્રેન બેરી, બ્લુ બેરી,બ્લેક કરંટ, રેડ કરંટ,ગુઝ બેરી, ચેરી, ટી બેરી, મૂલ બેરી,એલોવેરા અને મધ
ઉપયોગ કરવાની રીત
ઉપયોગ કરતા પહેલા સારી રીતે હલાવો,ઠંડી જગ્યા પર રાખો, ખાલી પેટ પીવાનું પસંદ કરો, સર્વોત્તમ પરિણામ માટે દિવસમાં 2 વાર પીવો.25 મિલી કોરું અથવા ઠંડા દૂધ અથવા ગરમ પાણીની બમણી માત્રામાંલો.
મુખ્ય ફાયદા
• સંપૂર્ણ ખોરાકનું કામ કરે છે.
• સ્ત્રીઓમાં અનિયમિત માસિકને નિયમિત કરે છે.
• કેન્સરમાં ઉપયોગી છે.
• આંખોનું તેજ વધારે છે.
• હૃદય સ્વસ્થ રાખે છે.
• ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “BERRY JUICE”

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!