ઉત્પાદન વિષે
બાયોમેગ્નેટિક ગાદલું કોઈ આડ અસર વગર 100% સુરક્ષિત, પ્રાકૃતિક અને ઝેરી પદાર્થ વગરનું છે જે ઈકો ફ્રેન્ડલી અને હાઈજેનીક પણ છે. બાયોમેગ્નેટિક ગાદલું ખુબ જ અસરકારક રીતે શરીરના તમામ દર્દથી રાહત આપે છે.આ બાયોમેગ્નેટિક ગાદલાનો ઉપયોગ સ્લીપ થેરેપીમાં રક્ત પરિભ્રમણ વધારવા અને ઓક્સીજનના સ્તરને વધારવા માટે પણ થાય છે જે220+ રોગો સામે લડવામાં પણ મદદ કરે છે.
ઉપયોગ કરવાની રીત
તમે ઉપયોગ કરી રહ્યા હોવ તે પથારી પર રાખીને સુવાનું છે.
સાવધાની
• ગર્ભવતી સ્ત્રીઓએ આ ગાદલાનો ઉપયોગ ના કરવો.
• શરીરમાં પેસમેકર લગાવ્યું હોઈ તો ઉપયોગ ના કરવો.
ગાદલા પર ઈલેક્ટ્રોનિક ઉપકરણ રાખવા નહિ.
મુખ્ય ફાયદા
• શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે છે.
ઓક્સીજનનું સ્તર વધારીને સકારાત્મક ઉર્જાનો સંચય કરે છે.
• શરીરને બાયો ઇલેક્ટ્રિક ઉર્જા મળે છે.
• શરીરમાં હોર્મોન અને બીજા સ્ત્રવોની ગ્રંથીને સંતુલિત રાખે છે.
Reviews
There are no reviews yet.