ઉત્પાદન વિષે
નો પ્રોબ્લેમ નેગેટિવ આયન બેલેન્સ બ્રેસલેટ US FDA દ્વારા પ્રમાણિત છે અને માત્ર દ્વારા વિતરિત કરાતું અનન્ય ઉત્પાદન છે, જે ખૂબ જ કિંમતી ખનીજ ટર્મલાઈન પથ્થરમાંથી બનાવવામાં આવે છે. આ ટર્મલાઈન પથ્થર નેગેટિવ આયન ઉત્સર્જીત કરે છે જેને હવાનું વિટામિન પણ કહેવામાં આવે છે. નેગેટિવ આયનથી શરીરમાં ઘણા કાયદા થાય છે જે ડિટોક્સિફિકેશન, રક્ત પરિભ્રમણ અને રોગ પ્રતિકારક શક્તિ પર અસર કરે છે, આ બ્રેસલેટ 2500 થી વધુ નેગેટિવ આયન ઉત્પન્ન કરે છે, જે શરીરના ઘણા રોગો માટે ફાયદાકારક છે.
ઉપયોગ કરવાની રીત
તમે તમારા કાંડા પર પહેરી શકો છો.
મુખ્ય ફાયદા
• તે તમારી શક્તિમાં વધારો કરે છે અને ઊર્જાનો સંચય કરે છે.
• તે નેગેટીવ આયન ઉત્પન્ન કરે છે જે તણાવને દૂર કરે છે તેથી તે સારી ઊંઘનું કારણ બને છે.
• તે વધુ સારી એકાગ્રતા પૂરી પાડે છે.
• તે વિવિધ પ્રકારના શરીરના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.
• તે ડીટોકસીફીકેશન, રક્ત પરિભ્રમણ અને રોગપ્રતિકારક શક્તિમાં મદદ કરે છે.
Reviews
There are no reviews yet.