ફ્લોર ક્લીનર ની મજબૂત રચના જે તમને જંતુમુક્ત, ચમકદાર સ્વચ્છ સ્પર્શ આપે છે. તે તમારા ફ્લોર ને જંતુમુક્ત રાખે છે અને મુશ્કેલ ડાઘ દૂર કરે છે. આ એક ખૂબ જ કેન્દ્રિત રીતે તૈયાર કરેલું ફ્લોર ક્લીનર છે. ટીમેક્સ ફ્લોર ક્લીનર ને ગરમ પાણી સાથે ભેળવી કુદરતી અને અસરકારક રીતે તૈયાર કરેલું આ ફ્લોર ક્લીનર ચીકાશ અને ગંદકી દૂર કરવા માટે બનાવવામાં આવેલ છે. આ શક્તિશાળી ફલોર ક્લીનર તમારો ફ્લોર ને ચમકદાર રાખશે.
ઉપયોગ કરવાની રીત:
અડધી પાણી ની ડોલ (અંદાજે ૨-૩ લિટર) માં આ ક્લીનરના ૫-૬ ટીપાં ઉમેરો અને નરમાશથી મિક્સ કરો. આ ક્લીનર સિરામિક, માર્બલ, ગ્રેનાઈટ વગેરે જેવી બધી સપાટીઓ માટે સુરક્ષિત છે.
Reviews
There are no reviews yet.