બેલાકાસ્ટ કેશિયલ ડ્રોપ ઉચ્ચ-ગુણવત્તાવાળા કુદરતી ઘટકોથી બનાવવામાં આવ્યા છે જે સોજો,લાલાશ અને કાળા ડાઘો ઘટાડે છે સાથે સાથે ત્વચાને લચીલી બનાવીને તેનું ટેકસચર પણ સુધારે છે. ત્વચામાં અનોખી ચમક ઉમેરે છે સાથે સાથે તાજગી પણ આપે છે. સોજો ઘટાડતાં અને ઠંડક પ્રદાન કરતા ગુણો આ ડ્રોપની ખાસિયત છે જે ત્વયાને મોઈશ્ચરાઈઝ રાખે છે જે ખીલ અને શુષ્ક ત્વચાની સારવારમાં મદદ કરે છે.
ઘટકો: એલોવેરા, ગ્લિસરીન, ગ્લુટાથિઓન,
ઉપયોગ કરવાની રીત:
કેલ્શિયલ ડ્રોપ ના ૧-૨ ટીપા લગાવીને હળવા હાથે મસાજ કરો, શ્રેષ્ઠપરિણામ માટે દરરોજ દિવસ માં ૨ વખત, ૨ મહિના સુધી કે તેથી વધુ સમય માટે ઉપયોગ કરો. ડ્રોપ લગાવ્યા પછી તડકામાં જવાનું ટાળો.
Reviews
There are no reviews yet.