ધરતીવિટા
હ્યુમીક એસીડ + ફૂલ્વીક એસીડ + ઓર્ગેનિક પોટાશનો એક અદ્ભુત શ્રોત.
ધરતીવિટા નાં ફાયદા.
૧. બીજ અંકુરણ ની ગતિ માં વધારો કરે છે.
૨. મૂળ નો વિકાસ કરે છે.
૩. છોડ નો તંદુરસ્ત વિકાસ કરે છે.
૪. જમીનમાં માઈક્રોબિયલ એક્ટિવિટી વધારે છે.
૫. પાણી ની અછતમાં છોડ ને ટકાવી રાખવા માં મદદ કરે છે.
૬. ભેઝ ટકાવી રાખવા માં મદદ કરે છે.
૭. છોડ ને મેક્રો તથા માઇક્રો પોષક તત્વોનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.
૮. ઉત્પાદન વધારવા માં મદદ કરે છે.
પ્રમાણ :
1 એકર માં 1 કિલો.
1 કિલો ના પેકિંગ માં ઉપલબ્ધ.
Reviews
There are no reviews yet.