ઉત્પાદન વિષે
તમારા પીવાના પાણીને પીવાલાયક કેવી રીતે બનાવશો? સીએમડી એ માત્ર એક પાણી ના ટીપાં નથી પરંતુ આરોગ્યને વધારવા માટે એક આરોગ્યપ્રદ પાણીની સારવાર છે. સ્વસ્થ પાણીમાં હંમેશા ચાર ગુણો હોય છે, આલ્કલાઇનાઈઝેશન, એન્ટીઑકિસડન્ટ, માઇક્રો- ક્લસ્ટરિંગ અને મિનરલ્સ. આ ટીપાં પાણીમાં આ બધા જ ફાયદાકારક ગુણો ધરાવે છે અને આપણા સ્વાસ્થ્યને નીરોગી બનાવે છે. તમારા શરીરના પીએચ સ્તરને હંમેશા ક પીએચ થી ઉપર રાખવામાં મદદરૂપ છે અને હેલ્થકેર પ્રોફેશનલની ભલામણ મુજબ તમારા શરીરના ઓઆરપી સ્તરને પણ જાળવી રાખે છે. સીએમડી માં ફાયદાકારક સ્વાસ્થ્ય મેળવવા અને આંતરિક રીતે બૂસ્ટ અપ કરવા માટે કુદરતી ઘટકો નો ઉપયોગ થયો છે.
સક્રિય ઘટકો
અપામાર્ગ ક્ષરા, યવ ક્ષરા, સ્વર્જિકા ક્ષરા, વિટામિન ડી૩, હિમાલયન ગુલાબી મીઠું, પોટેશિયમ ઓકસાઇડ, કેલ્શિયમ ગ્લુકોનેટ
ઉપયોગ કરવાની રીત
પહેલાં સારી રીતે હલાવો અને પછી દિવસમાં પાંચ વખત એક ગ્લાસ પાણી (200 મિલી.) ત્રણ ટીપાં નાખી ને પીવો.
મુખ્ય ફાયદા
• તમારા પાણીને આલ્કલાઈન, માઇક્રો-ક્લસ્ટર્ડ, એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ અને ખનિજયુક્ત બનાવે છે.
• તમારા શરીરનું pH અને ORP સ્તર જાળવી રાખે છે.
• શરીરને અંદર થી રોગો સામે લડવા માં મજબૂત બનાવે છે.
• તમારા પીવાના પાણીને પીવાલાયક બનાવે છે.
સીએમડી રોગ થાય તે પહેલાં નું સફળ નિવારણ છે.
Reviews
There are no reviews yet.