Sale!

Biorakshak-60 500ml

Original price was: ₹1,499.00.Current price is: ₹1,450.00.

+ Free Shipping
Category:

બયોરક્ષક – 60

બયોરક્ષક – 60માં ઉમેરેલ મુખ્ય તત્વો

▪️ તુલસી

▪️ અરડૂસી

▪️ સાટોડી

▪️ નીલગીરી

▪️ લીમડાનું તેલ

▪️એરંડાનું તેલ

બયોરક્ષક – 60 માં ઉમેરેલ ગૌણ તત્વો

▪️અન્ય ઔષધિ

બયોરક્ષક – 60 નાં ફાયદા

▪️ફૂગ જન્ય રોગો

▪️વીષાણૂ જન્ય રોગો

▪️ વાઈરસ

▪️ સુકારો

▪️મૂળ નો સડો

▪️ રાતડિયો (રાતડ)

▪️ ગેરુ

▪️ સડો

▪️સફેદ ફૂગ

▪️કાળી ફૂગ

▪️લીલો સુકારો

▪️ પીળીયો

વગેરે રોગોનાં નિયંત્રણ માટે ઉપયોગી.

ઉપયોગ ની રીત

▪️15 લીટર ના પંપ માં 40 – 45 મિલિલિટર (ml) , 5 મિલિલિટર (ml) કોઈ પણ સ્ટીક એન્ડ સ્પ્રેડ સાથે મિક્સ કરી છંટકાવ કરવો.

▪️જમીન જન્ય ફૂગ અથવા મૂળ નો સડો હોય તો 15 લીટર ના પંપ માં 40 – 45 મિલિલિટર (ml) , 5 મિલિલિટર (ml) કોઈ પણ સ્ટીક એન્ડ સ્પ્રેડ સાથે મિક્સ કરી ડ્રીન્ચીગ કરવું ( એક વીઘા માં 5 પંપ )

ખાસ નોંધ

બયોરક્ષક – 60 નો ઉપયોગ કરતા પહેલા પ્લાસ્ટિક નાં વાસણ અથવા ડોલ માં 5 લીટર પાણી લઈ તેમાં ટીમેક્સ બયોરક્ષક – 60 ઉમેરી સાથે 5 ml સ્ટીક એન્ડ સ્પ્રેડ ઉમેરી બરાબર મિકસ કરી છંટકાવ અથવા ડ્રીન્ચીગ કરવું.

આપણી બધી જ ઓર્ગેનિક પ્રોડક્ટ NOCA સર્ટિફાઇડ છે.

તો ચાલો આજે જાણીએ કે NOCA સર્ટિફિકેટ શું છે.

NOCA – નેચરલ ઓર્ગેનિક સર્ટિફિકેશન એસોસિયેશન

NOCA ઓર્ગેનિક ફાર્મિંગ ફુડ અને ફાઈબર ના સક્ષમ નિરિક્ષણ અને પ્રમાણિત કરવા માટે ની પ્રણાલી ની સ્થાપના અને વિકાસ કરવા માટે મદદરૂપ થાય છે.

NOCA એ ISO ની અંડરમાં કામ કરે છે

એની જે બોડી ઓપરેટિંગ સિસ્ટમ છે જે પ્રોડક્ટ સર્ટિફિકેટ ની જે સિસ્ટમ છે એના માટે આવશ્યકતા હોય છે NSO ની.

એના માટે એને *NSO ( નેશનલ સ્ટાન્ડર્ડ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન ઓફ ઇન્ડિયા)* આના અનુસાર એના નિરિક્ષણ અને પ્રમાણપત્ર હાથ ધરવા માટે જે આપણે *APEDA (Agriculture & processed food products expert development authority* જે Ministry of commerce and industry gov. of India ના અંડરમાં કામ કરે છે.

એના દ્વારા આ NOCA સર્ટિફિકેટ માન્ય થયેલ છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Biorakshak-60 500ml”

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!