વૃદ્ધિવિટા
ઉત્પાદનના વૃદ્ધિ અને વિકાસ માટે
વૃદ્ધિવિટા આયુર્વેદિક ઔષધિઓ ના અર્કમાંથી બનાવવામાં આવે છે. તેમના કુદરતી ઘટકો પાકને હંમેશા તાજા અને તંદુરસ્ત રાખીને ઉપજમાં વધારો કરે છે.
વાવેતર પહેલા વૃદ્ધિવિટા નો પટ આપવાથી બીજ અંકુરણમાં સારુ પરિણામ આપે છે.
વૃદ્ધિવિટાનો ઉપયોગ છોડની પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વૃદ્ધિવિટા નો ઉપયોગ આવનારા રોગોની સામે રક્ષણ આપે છે અને છોડને લાંબા સમય સુધી રોગમુક્ત રાખે છે. *વૃદ્ધિવિટાનો ઉપયોગ છોડના પાંદડાઓમાં લીલા દ્રવ્ય વિકસાવીને પ્રકાશસંશ્લેષણને વધારે છે.*
મુખ્ય ફાયદા :-
વૃદ્ધિ, વિકાસ, પૂર્ણ મોર, પાક સંવર્ધક, ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
કેવી રીતે વાપરવું :-
15 લિટરના પંપમાં 35-40 મિલી વૃદ્ધિવિટા મિક્સ કરી છંટકાવ કરો.
નોંધ:- ઉપયોગ કરતા પહેલા, એક ડોલમાં પાણી લો, તેમાં 35-40 મિલી વૃદ્ધિવિટા ઉમેરો, સારી રીતે હલાવીને મિશ્રણ તૈયાર કરો, પછી તેને પંપમાં રેડો અને સ્પ્રે કરો.
મુખ્ય તત્વ :-
અશ્વગંધા, ચિત્રક, એલોવેરા, એરંડાનું તેલ અને અન્ય ઔષધીય તેલ.
પેકિંગ :-
250 ml અને 500 ml માં ઉપલબ્ધ છે.
છંટકાવ કરવા માટે
બધા પ્રકાર ના પાકમા ઉપયોગ કરી શકાય – મગફળી, કપાસ, એરંડા, સોયાબીન, જુવાર, બાજરો, ચણા, ધાણા, જીરું, બટાટા, તંબાકુ, બધા પ્રકારના શાકભાજી.
Reviews
There are no reviews yet.