તમારા ટોયલેટ ને ટોયલેટ ક્લીનર વડે સુરક્ષિત કરો, તેની યોગ્ય રચના સખત ડાઘ દૂર કરે છે અને તેમાં એન્ટીબેક્ટેરિયલ જંતુનાશક ચેપને રોકવા માટેના ગુણધર્મો છે. ડાઘ અને પાણી ના ધબ્બા દૂર કરવા માટે તમે ટીમેક્સ ટોયલેટ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો. આ ટોયલેટ ક્લીનર તમારા ટૉઈલેટને અસરકારક રીતે સાફ અને જંતુમુક્ત કરશે. આ ક્લીનર સૌમ્ય, પ્રીમિયમ અને એલર્જી-મુક્ત ક્લીનર છે જે ખરાબ ગંધને દૂર કરે છે. શૌચાલયની સપાટીઓ માટે નિયમિતપણે ઉપયોગ કરો.
ઉપયોગ કરવાની રીત:
પગલું ૧: ટોયલેટ ક્લીનરની એક બોટલ લો અને ઢાકણ ખોલો.
પગલુંર: શૌચાલયના બાઉલની આસપાસ અને કિનારાની નીચે લિક્વિડ રેડો.
પગલું૩: લિક્વિડ ને રિમથી યુ-બેન્ડ સુધી ફેલાવવા દો. 20 મિનિટ માટે છોડી દો
પગલું ૪: શૌચાલયને બ્રશ કરી, ફ્લશ કરો.
પ્રથમ વખત વપરાશકર્તાઓ, નિર્દેશન મુજબ વપરાશ કરો અને ઓછામાં ઓછા ૨ કલાક માટે છોડી દો.
અથવા રાત માટે છોડી દો અને પછી ઉપર નિર્દેશિત તરીકે સાફ કરી દો.
Reviews
There are no reviews yet.