ઉત્પાદન વિષે
પ્રોટીન પાવડરમાં અત્યંત પોષણ માટેના ગુણો હોઈ છે જે રોજની પ્રોટીન જરૂરિયાતોને પૂરી કરવામાં મદ કરે છે. આ પ્રોટીન તમારા પાચનમાં સુધારો કરે છે અને શરીરમાં ઉચ્ચ ગુણવત્તા વાળા પોષક તત્વો પ્રદાન કરે છે. આ શરીરના સ્નાયુઓને મજબુત, કાર્યક્ષમ અને પ્રોટીનનું શોષણ વધારે છે. ટીમેક્સ પ્રોટીન પાવડરમાં જરૂરી વિટામીન અને ખનીજો હોઈ છે જે રોગ પ્રતિકારક શક્તિ, તાકાત વધારવામાં અને સ્ફૂર્તિ આપે છે. આમાં પોષણ તત્ત્વો હોઈ છે જે હાડકાને મજબુત, સ્નાયુના વિકાસ અને પાચનમાં સુધારો કરીને રક્ત કોષોનું નિર્માણ કરે છે.
સક્રિય ઘટકો
વ્હે પ્રોટીન, દુધના ઘટકો, FOS, DHA, ઇનોસીટોલ, ડાયેટરી ફાઈબર, સુક્રોઝ, વિટામિન્સ, મિનરલ, કોકો સોલિડ, કૃત્રિમ સ્વાદ
ઉપયોગ કરવાની રીત
180 મિલી ગરમ પાણી અથવા દુધની સાથે 4 ચમચી પ્રોટીન પાવડરને સારી રીતે મિક્સ કરો અને દિવસમાં બે વાર પીવો. (1 ચમચી=12 ગ્રામ અંદાજીત)
મુખ્ય ફાયદા
• વધારે શક્તિ આપે છે અને મજબુત સ્નાયુઓ બનાવે છે
• રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
• પાચનમાં મદદ કરે છે, ચયાપચય સુધારે છે
• હાડકાને વધુ મજબુત બનાવે છે
Reviews
There are no reviews yet.