સામાન્ય રીતે અજમાનો ઉપયોગ ફરસાણમાં પૂરી, મઠડી,ખારા સક્કરપારા અને પરોઠાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.પણ અજમાના નાના નાના બીજમાં એવા ગુણકારી તત્ત્વો રહેલા છે જેનાથી તમે અજાણ્યા છો. ટીમેક્સ અજમા ડ્રોપ પાયન, કોલેરા, ઝાડા અને પેટના દુખાવા માટે ખુબ જ ફ્રાયદાકારક છે. એટલું જ નહિ અજમા શરદી ઉધરસ અને ઠંડીથી છુટકારો મેળવવાનો ખુબ સારો ઉપાય છે.







Reviews
There are no reviews yet.