નોની વેલનેસ ડ્રિંક, જે મોરિન્ડા સીટ્રીફોલિયા/ભારતીય શેતૂર નામના ફળમાંથી બનવવામાં આવે છે. જે માણસના સ્વાસ્થ્ય અને ચમકી જેવા કેટલાય રોગોમાં ફાયદાકારક છે. નોનીની ORAC વેલ્યુ : 3,40,000 (ઓક્સીજન રેડીકલ એબ્સોર્બન્સ કેપેસિટી) જે સફરજન : 3080 અને ફાલસા : 2400 કરતા ઘણી બધી વધારે છે. નોની પ્રકૃતિનું વરદાન છે જે 160થી વધુ પોષક તત્વોથી ભરપુર છે. દુનિયાભરમાં 45થી વધુ યુનીવર્સીટીઓ આ વિષય પર અધ્યયન કરી રહી છે. દુનિયાભરના ડોકટરો નોનીની ભલામણ કરે છે.






Reviews
There are no reviews yet.