મિક્સ-ફ્રૂટ લિપ બામ ઘણા બધા ફળોના અર્કનું મિશ્રણ છે જે ફાટેલા અને શુષ્ક હોઠને પોષણ આપે છે, જેથી તમારા હોઠ હાઇડ્રેટ અને નરમ રહે છે. તે પ્રાકૃતિક ઘટકોથી બનેલું લીપ બામ હોઠની કાળાશ અટકાવે છે અને મૃત ત્વચાને સહેલાયથી દૂર કરે છે જેથી હોઠ મુલાયમ રહે છે. શુષ્ક હોઠ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે અને તેનું ક્રીમ જેવું મિશ્રણ લાંબો સમય સુધી ટકી રહે છે જે હોઠને લાંબો સમય નરમ અને મુલાયમ અનુભવ આપવામાં મદદ કરે છે.





meetbhuva5555@gmail.com –
good