ઉત્પાદન વિષે
લવંડર સાબુ એ તમારી સવારને અદ્ભુત બનાવવા માટે નાળિયેર, એલોવેરા અને લવંડરના અર્ક સાથે વિટામિન ઇથી બનેલો શ્રેષ્ઠ સાબુ છે. લવંડર સાબુની આહલાદક સુગંધ તમારા સ્નાનને સુગંધિત અને સ્ફૂર્તિદાયક બનાવશે. લવંડર સાબુમાં વપરાતા ઘટકો ત્વચાને ઠંડક આપે છે અને સ્વસ્થ પણ રાખે છે. તે સૂર્યના કિરણોને કારણે થયેલા ત્વચાના નુકસાનને અને ડાઘને ઘટાડવામાં પણ મદદ કરે છે.
સક્રિય ઘટકો
સોપ બેઝ, ગ્લીસરીન, નાળિયેરનું તેલ, એલો વેરા, વિટામીન E, BHT, EDTA, સુગંધ, એકવા
ઉપયોગ કરવાની રીત
હળવા હાથે શરીરની ત્વચા પર ફીણ વળે ત્યાં સુધી સાબુ લગાવો અને બાદમાં પાણીથી સારી રીતે ધોઈ લો.તૈલીય ત્વચા માટે ગરમ પાણી અને શુષ્ક ત્વચા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો.
મુખ્ય ફાયદાઓ
• શરીરની ત્વચાની બળતરા ઘટાડવા માટે લાભદાયી છે.
• સૂર્યના કિરણોને કારણે ત્વયામાં નુકસાન અને ડાથ ઘટાડવા માટે ઉપયોગી છે.
• ત્વચાને ઠંડક આપે છે અને ત્વચા સંબંધિત સમસ્યામાં ઉપયોગી છે
• શુષ્ક ત્વચા માટે અસરકારક છે
કોલ્લીઓ સહિત લાલાશ ઘટાડે છે
Reviews
There are no reviews yet.