Sale!

Kamdudha Ras Tablet

Original price was: ₹330.00.Current price is: ₹310.00.

+ Free Shipping

આપણી આસપાસ અનેક પ્રકારની આયુર્વેદિક વસ્તુઓ ઉપલબ્ધ છે, જેમાંથી એક કામદુધા રસ છે. આ એક આયુર્વેદિક ટેબ્લેટ છે જેનો ઉપયોગ એસિડિટી, પાચન- પ્રશ્નો, તાવ, હાર્ટબર્ન, ચક્કટ, ઉબકા, ઉલટી, નબળાઈ વગેરેમાં રાહત મેળવવા માટે થાય છે. કામદુધા રસ હાર્ટબર્ન ઘટાડવામાં પણ મદદ કરે છે, કારણ કે તેમાં અમુક જડીબુટ્ટીઓ અને ખનિજો હોય છે જે ગેસ્ટ્રિક એસિડની અસરોને ઘટાડવામાં મદદ કરે છે. કામદુધા રસનો ઉપયોગ ઘણા રોગોની આયુર્વેદિક સારવાર માટે પણ થાય છે.

પેટમાં એસિડના ઉત્પાદનને સંતુલિત કરે છે.
ક્રોનિક એસિડિટી, હાર્ટબર્ન, પેટના અલ્સરમાં રાહત આપે છે.
તમારા પાચન તંત્રને પ્રોત્સાહન આપે છે.
પિત્ત દોષને સંતુલિત કરે છે.
સ્ત્રીઓમાં સ્વસ્થ માસિક સાવ લાવવામાં મદદ કરે છે.

ઘટકો
ગિલોય સત્વ
સોના ગેરુ
અભ્રક ભસ્મ

માત્રા : 2 ગોળી બે વખત અથવા હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા નિર્દેશિત.

Reviews

There are no reviews yet.

Be the first to review “Kamdudha Ras Tablet”

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!