Kaishor Guggulu

280.00

+ Free Shipping

કૈશોર ગુગુલુ એ ખૂબ જ પ્રખ્યાત અને જાણીતી આયુર્વેદિક દવા છે. તેની રચનાઓ અને પ્રક્ષેપ દ્રવ્ય સાથે તેનો ઉપયોગ વિવિધ રોગો માટે કરી શકાય છે. તે ત્રિદોષોને સંતુલિત કરે છે. તે સંધિવા થી થતા દુખાવામાં રાહત મેળવવા મદદરૂપ છે. તે આરોગ્ય, કુદરતી રીતે રક્તનું શુદ્ધિકરણ, ડાયાબિટીસ, ચામડીના રોગો વગેરે જેવી ઘણી સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં સહાયક હર્બલ સપ્લિમેન્ટ તરીકે ઉપયોગી છે. ત્રિફળા, ત્રિકટુ, વાવડીંગ જેવા ઘટકો સ્થૂળતા ઘટાડવામાં ઉપયોગી છે, કોલેસ્ટ્રોલ અને રક્તમાં શર્કરાનું પ્રમાણ જાળવે છે. તે યુરિક એસિડને પણ નિયંત્રિત કરે છે તેથી તે સંધિવાની સારવારમાં ઉપયોગી થઈ શકે છે. તે બળતરા અને કબજિયાતનું જોખમ ઘટાડે છે. તે દર્દી માટે પેશાબની તકલીફ પણ સરળ બનાવે છે. જીવલેણ બીમારી જેવી કે અલ્સર, રક્તપિત્ત, ભગંદર વગેરે માં રાહત આપે છે. કૈશોર ગુગ્ગુલુ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે શરીરની કુદરતી ઝેર દૂર કરવાની પ્રણાલીને સક્રિય કરે છે જે સાંધાને મજબૂત કરે છે. તે એકદરે આરોગ્ય માટે સારું છે.

ફાયદા

ચયાપચય વધારે
ત્વચાનો ગ્લો વધારે
જુવાન રાખે છે

સાંધાના દુ:ખાવામાં ગુણકારી
વાતરક્ત સંધિવા (ગેસ)

ઘટકો

ત્રિફળા, ગળો, વાવડિંગ, નાસોત્તર, દાંતી મૂલ

માત્રા 2 ટેબ્લેટ દિવસમાં બે વાર અથવા હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા નિર્દેશિત.

Reviews

There are no reviews yet.

Be the first to review “Kaishor Guggulu”

Your email address will not be published. Required fields are marked *

Review Your Cart
0
Add Coupon Code
Subtotal

 
error: Content is protected !!