કલર ફિક્સર તમારા કપડાંને ઝાંખા થતા અટકાવે છે અને ઝાંખા કાપડમાં રંગોને પુનઃસ્થાપિત કરે છે. તે વાપરવા માટે સરળ છે અને તમને રંગબેરંગી ચમકતા કપડાં આપે છે. આ કલર ફિક્સર તમારા કપડાને કાયમ માટે સમાન રાખે છે અને તમારા કપડા પર કલર ફેલાવવા થી બચાવે છે. તે ઠંડા પાણીમાં પણ સરળતાથી ભળી જાય છે અને કાપડ નરમ રાખે છે. તે તમારા કપડાને સ્વચ્છ, નરમ અને તાજી સુગંધવાળા બનાવે છે. તે બધા રંગો અને કપડા માટે યોગ્ય છે.
ઉપયોગ કરવાની રીતઃ
ડોલ ને પૂરતા “૪0°C” ગરમ પાણીથી ભરો જેથી ફેબ્રિક સંપૂર્ણપણે ભીજાઈ જાય. એક ડોલમાં ૨૦ મિ.લી કલર ફિક્સર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. એક કપડાને ઓછામાં ઓછા ૧ કલાક માટે પલાળી રાખો. પલાળેલ કપડાને ૧ કલાક પછી નીકાળીને સુકવી દો. ટ્રાઉઝર, જીન્સ અને સાડી જેવા ભારે કપડાના કિસ્સામાં, ટીમેક્સ કલર ફિક્સરની માત્રા બમણી રાખવી.
Reviews
There are no reviews yet.