ઉત્પાદન વિષે
કેલ્શિયમ ટેબ્લેટમાં હાડકામાં શક્તિ, સ્નાયુઓની તાકાત અને એકંદર સ્વાસ્થ્ય વધારવા માટે ઝીંક, મેગ્નેશિયમ અને વિટામીન ડી ૩ પણ છે. આ શરીરમાં કેલ્શિયમની માત્રાને કરીથી વધારીને હાડકાને સશક્ત, દાંતને મજબુત અને સાંધાને સ્વસ્થ રાખવા માટેનું જરૂરી કેલ્શિયમ અને ખનીજ આપે છે.કેલ્શિયમ ટેબ્લેટ સંપૂર્ણ પોષણ માટે બનાવેલી છે જે હાડકાના સ્વાસ્થ્યને જાળવી રાખીને હાડકાના ઉપચારમાં અને ફ્રેક્ચરમાં ઝડપી રીકવરી માટે ઉપયોગી છે.
સક્રિય ઘટકો
કેલ્શિયમ સાઇટ્રેટ, મેગ્નેશિયમ સ્ટીઅરેટ, ડેક્સટ્રોજ નિર્જળ, લેક્ટોઝ, ટેલ્કમ, સ્વીટનર, કૃત્રિમ રંગ અને સ્વાદ
ઉપયોગ કરવાની રીતદિવસમાં બે (2) વાર લઇ શકો છો.
મુખ્ય ફાયદા
• શરીરમાં કેલ્શિયમની ઉણપને દુર કરે છે
→ હાડકાને મજબુત બનાવવામાં મદદ કરે છે
* હાડકાના ફ્રેકચર અને ઓસ્ટીયોપોરોસીસ ના જોખમને ઓછું કરે છે
• માંસપેશીઓનું સંકોચન અને માંસપેશી બનાવવામાં મદદ કરે છે
• વિટામીન ડી શરીરમાં કેલ્શીયમનું શોષણ વધારે છે
Reviews
There are no reviews yet.