બાયોરક્ષક -૪૦
ઈયળ નાશક
બાયોરક્ષક – ૪૦ એ સંપુર્ણ કુદરતી ઘટકોમાંથી બનાવેલ હર્બલ મિશ્રણ છે માનવી માટે બીનઝેરી હોવાથી ઉપયોગ માટે સંપૂર્ણ સલામત તેમજ પર્યાવરણ મિત્ર છે .
બાયોરક્ષક ૪૦ એ લીલી , લશ્કરી , કાળી , કાબરી , ગાભમારાની ઇયળ , પાનકોરીયા , ડુંખ અથવા ફળ કોરી ખાનાર કોઈપણ પ્રકારની ઈયળનું અસરકારક નિયંત્રણ કરે છે .
બાયોરક્ષક – ૪૦માં આકર્ષણની પ્રલોભિકા હોવાથી છંટકાવ કર્યા થી ઈયળો આપો આપ બાયોરક્ષક – ૪૦ તરફ આવે છે જેના સંપર્ક અથવા તેને ખાવાથી બેભાન થઇ નીચે પડી જાય છે અને તે અવસ્થામા થઈ બીજી અવસ્થામાં જઇ શક્તી નથી અને આપો આપ નિયંત્રીત થઈ જાય છે.આ સિવાયની તમામ પોચા શરીર વાળી ચુસિયા જીવાતો પણ બાયોરક્ષક – ૪૦ થી નિયંત્રીત થાય છે . કોઈપણ પ્રકારના ખેતી પાકોમાં ઉપયોગી છે .
ઉપયોગની રીતઃ
અન્ય કોઈ રાસાયણીક જંતુનાશક મેળવવાની જરુર નથી . એક પમ્પમા ઓછામાં ઓછુ ૫૦ મીલી નાખી જીવાત દેખાવાની શરુઆતથી જ છંટકાવ કરવો . વધારે જીવાત હોય તો અઠવાડીએ બીજો છંટકાવ કરવો .
Reviews
There are no reviews yet.