➡️ વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિની પાચન શકિત છે જો કોઈ ની પાચન શકિત મજબૂત હોઈ તો એ કઈ પણ અને કેટલું પણ જમે * એ પાચન થઈ જશે જેના કારણે એનું *વજન વધતું નથી
➡️ કોઈ વ્યક્તિની પાચન શકતી નબળી હોય તો એ વ્યક્તિ જે કંઈ પણ જમે એ પચવા ના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે જેના કારણે એ વ્યક્તિનું વજન સતત વધતું રહે છે …
➡️ જૉ કોઈ માણસ પોતાનું વજન કાયમી ઘટાડવા માંગતો હોઈ તો એમણે સૌથી પહેલા પોતાની પાચન શકિત મજબૂત કરવી જ પડશે જો તેઓ બીજા રસ્તા આપનવશે તો એનું વજન ઘટશે તો ખરું પણ ફરીથી વધી જ જશે.
ભોજન દ્વારા ખોરાક ની પાચનક્રિયા મા અલગ અલગ ધાતુઓ બને છે જે ઉપર મૂજબ છે.
વજન વધવાનું કારણ પાચનક્રિયા અનિયમિત થઈ રસ થી મેદ મા રૂપાંતરિત થાય છે.
રક્ત અને માસ બનતું નથી જેથી જે કંઈ પણ જમીએ એ મેદ (ચરબી) જ બનવા લાગે છે.
પાચન ચક્ર ને નિયમિત કરવા માટે આ અનિયમિત થયેલ ધાતુ ને નિયમિત કરવી પડે.
-એક ધાતુ માથી બીજા ધાતુમા જવા માટે 15 દિવસનો ટાઈમ લાગે.
📌આ સાયકલ ને Complete કરવા માટે 90 દિવસ નો સમય લાગે છે.
Reviews
There are no reviews yet.