આંબળા ગોળી આયુર્વેદ દવાઓ માં ઉપયોગી એક છોડ *આંબળા માં થી બનાવામાં આવે છે, જે “ભારતીય ગૂસબેરી” ના નામ થી પણ ઓળખાય છે. આંબળા ખુબ સારું ફળ છે જેમાં આશ્ચર્ય ની વાત નથી પણ 100 ગ્રામ આંબળા માં 20 સતરા જેટલું વિટામિન સી હોય છે. આંબળા ગોળી 100 ટકા સ્વાસ્થ્ય માટે વર્ધક છે. આંબળા ગોળી શરીર ના સંપૂર્ણ સ્વાસ્થ્ય ને સારું બનાવે છે. તે ઝાડા, અપચો વગેરે માં ઉપયોગી છે. તેમાં રહેલું વીટામીન સી મનુષ્ય ને બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. તેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ કાર્ય સન્કમણથી બચાવે છે તે શરીર ની પેશીઓ ને યુવાન રાખે છે. એ પાચનશક્તિ ને મજબૂત બનાવે છે અને ગેસ ની તકલીક દૂર કરે છે. તે ચયાપચય ની ક્રિયા ને મજબૂત બનાવે છે તથા લોહી માં ખાડ ની માત્રા નિયંત્રિત રાખે છે. તે વાળ ને સફેદ થતા અટકાવે છે, ચામડી ને લગતી સમસ્યા દૂર કરે છે. વધતી ઉમર ને રોકે છે. શરીર માં રહેલા ટોક્સિન કાઢી લીવર ને સ્વસ્થ રાખે છે. તે આંખો ની રોશની વધારે છે. શરીર ની ચરબીમાં પણ ઘટાડો કરે છે.
ફાયદા
વિટામિન-સીનો કુદરતી સ્ત્રોત
ફ્રી રેડિકલ કંટ્રોલ
પાચક રસ વધારે
ઇમ્યુનિટી બૂસ્ટર
ચેપથી બચાવે
માત્રા 2 ટેબ્લેટ દિવસમાં બે વાર અથવા હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા નિર્દેશિત.
Reviews
There are no reviews yet.