ઉત્પાદન વિષે
એલોવેરા જ્યુસ એલો વેરાના અર્કથી તૈયાર કરવામાં આવે છે જેના ઘણા સ્વાસ્થ્યવર્ધક લાભો છે. આ એલો વેરા જ્યુસ ત્વચા અને વાળની સમસ્યાઓ જેમ કે ખીલ, ફોલ્લીઓ, બેક્ટેરીયલ ઇન્ફેકશન, નિસ્તેજ વાળ અને ખરતા વાળ માટે અત્યંત ઉપયોગી છે. એલો વેરા જ્યુસ એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે અને ઝેરી તત્વોનો નિકાલ કરે છે.
સક્રિય ઘટકો
એલો વેરાનો રસ (98%), જામફળનો રસ (1.0%)
ઉપયોગ કરવાની રીત
30 મિલી હુંકાળા ગરમ પાણીમાં મિકસ કરીને દિવસમાં બે વાર સેવન કરવું અથવા ડોક્ટરના નિર્દેશ પ્રમાણે ઉપયોગ કરો.દૈનિક ઉપયોગ સૂચવેલ માત્રા કરતા વધારે ના હોવો જોઈએ.
મુખ્ય ફાયદા
→ 53 થી વધુ બીમારીઓમાં લાભદાયી છે.
• સ્વાભાવિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
• શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે.
• લીવરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
• ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ
• આમાં એન્ટી ઓક્સીડંટ અને એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણો છે.
• ભૂખ લગાડવા માટેનો રામબાણ ઈલાજ
Reviews
There are no reviews yet.