7 ઇન 1 આર્ગન અને ટી ટ્રી ઓઈલ
બેલાકાસ્ટ 7 ઇન1 હેર ઓઇલમાં 7 હર્બલ તેલના ગુણો છે જે વાળના ફોલિકલ્સ અને સ્કલ્પને પોષણ આપે છે, જે વાળને સ્વસ્થ, ઘાટા, મજબુત બનાવે છે. તે તણાવ ઘટાડે છે અને વાળને ખરતા અટકાવવામાં પણ મદદ કરે છે. આ હેર ઓઇલ તમારા વાળના કુદરતી તેલને જાળવી રાખીને સૌમ્ય મોઇશ્ચરાઇઝર સાથે તમારા વાળને નરમ, ચમકદાર અને ગુંચ વગરના બનાવે છે. વાળને આકર્ષક અને ચમકીલા રાખવા માટે પ્યોર એસેન્શીયલ ઔષધીઓથી ભરપુર છે. આ હેર ઓઈલનો રોજિંદો ઉપયોગ વાળને સ્વસ્થ અને સાફ રાખવા માટે કરી શકો છો.





Reviews
There are no reviews yet.