ઉત્પાદન વિષે
હેર સીરમ પ્રાકૃતિક ઘટકોથી સમૃદ્ધ છે તમારા વાળને પોષણ આપવામાં અને મોઇશ્ચરાઇઝ રાખવામાં મદદ કરે છે. આ સીરમ તમારા વાળને મજબૂત બનાવે છે સાથે સાથે તેને નરમ અને ચમકદાર રાખે છે. તે મૂળ સુધી પોષણ આપે છે, અને માથાની ત્વચાને તંદુરસ્ત બનાવે છે. તે શુષ્ક વાળ થતા અટકાવે છે જેથી તમારા વાળ ગુંચ વગરના મુલાયમ રહે છે. આ સીરમ તમામ પ્રકારના વાળ માટે યોગ્ય છે.
સક્રિય ઘટકો
આર્ટિયમ માજુસ મૂળનો અર્ક, પેનાસ જિનસેંગ મૂળનો અર્ક, હાઈડ્રોલાઈઝ્ડ વેજીટેબલ પ્રોટીન, એમિનો એસિડ, બેઝ Q.S.
ઉપયોગ કરવાની રીત
તમારા હથેળીમાં લઈને ઘસો, હળવા હાથે વાળમાં મસાજ કરો. સ્ટાઈલિંગ પહેલાં ભીના વાળ પર અથવા કોરા વાળ પર ઉપયોગ કરી શકો છો.
મુખ્ય ફાયદાઓ
• વાળની ઘનતા અને જાડાઈ વધારે છે
• વાળને મૂળને મજબૂત બનાવે છે
• વાળ ખરતા અટકાવે છે અને વાળની વૃદ્ધિ ઝડપી બનાવે છે
• વાળની કુદરતી ચમક જાળવી રાખે છે
• વાળમાં ગુંચ થતા અટકાવે છે અને વાળને મુલાયમ રાખે છે.
Reviews
There are no reviews yet.