ઉત્પાદન વિષે
ફુટ કેર ક્રીમ એ શિયા બટર અને લવંડર તેલનું અનન્યમિશ્રણ છે જે તમારા પગની ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને પોષણ આપે છે. તેનો નિયમિત ઉપયોગ વાઢીયાને અટકાવે છે. અને નરમ રાખે છે. આ ક્રીમમાંકોષોનેરિપેર કરવાના ગુણો છેજેનાથી થાકેલા પગને આરામ મળે છે અને આ ક્રીમતમારી એડીઓને અત્યંત મોઇશ્વરાઇઝ રાખીને કોમળ બનાવે છે.
સક્રિય ઘટકો
શિયા બટર, લવંડર ઓઈલ, એલોવેરાનો રસ, કાળા તલનુંતેલ, નાળિયેર તેલ,મેંગો બટર, કેલેંડુલા ઓઈલ, આર્નીકા ઓઈલ, એવોકાડો ઓઈલ
ઉપયોગ કરવાની રીત
હથેળીમાં લઈને ગોળ ગોળ ફેરવતા તમારા પગને મસાજ કરો
મુખ્ય ફાયદાઓ
• વાઢીયા માટે ખુબ જ ઉપયોગી છે
• પ્રાકૃતિક તેલના ગુણોથી સમૃદ્ધ છે
• સ્નાયુઓને આરામ આપે છે
• ફાટેલી ત્વચાને કોમળ બનાવે છે
• શુષ્ક અને નિસ્તેજ ત્વચાને રીપેર કરે છે
• કોણીની શુષ્ક ત્વચા અને વાઢીયાને પોષણ આપી મુલાયમ બનાવે છે
• તમામ પ્રકારનીત્વચા માટે યોગ્ય
Reviews
There are no reviews yet.