ઉત્પાદન વિષે
રોઝ કેસ મિસ્ટ પસંદ કરેલા ગુણવત્તાયુક્ત ગુલાબથી તૈયાર કરવામાં આવે છે જે ચહેરાને ત્વરિત ઠંડક અને કાયાકલ્પ માટે ત્વચાને સારી રીતે મોઇશ્વરાઇઝ રાખવા માટે બનવવામાં આવ્યું છે. આ હાઇડ્રેટિંગ અને સુગંધિત રોઝ કેસ મિસ્ટ ત્વચાના કુદરતી રંગ અને પીએયને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ મીસ્ટને તમે ક્યાંય પણ તમારી સાથે લઇ જઈ શકો છો અને તમારા ચહેરાને તાજગી આપવા માટે તમે જરૂર મુજબ ચહેરા પર સ્પ્રે કરી શકો છો.
સક્રિય ઘટકો
ગુલાબ જળ, દ્રાક્ષનું તેલ, રોઝવુડ એસેન્શીયલ ઓઈલ, ટોકોફેરોલ એસીટેટ (વિટામિન E).
ઉપયોગ કરવાની રીત
તમારા ચહેરા પર થોડી માત્રામાં સ્પ્રે કરો, 20 થી 30 સેકન્ડ સુધી રાખીને પાણીથી સારી રીતે ધોઈ લો.
મુખ્ય ફાયદાઓ
• ત્વચાના મોટા છિદ્રોને નાના કરીને ટોનિંગ કરે છે
• ચહેરાને કુદરતી હાઇડ્રેશન અને ઠંડક આપે છે
નીરસ અને અસમાન ત્વચાના રંગમાં તેજ લાવે છે
• કાળા ડાઘ દૂર કરવામાં મદદ કરે છે
વધારાનું તેલ, ગંદકી અને અશુદ્ધિઓને દૂર કરે છે
• ગમે ત્યારે, ગમે ત્યાં તમારો ચહેરો સાફ કરવા માટે સરળ છે
Reviews
There are no reviews yet.