ઉત્પાદન વિષે
ઓર્થો બામ પાંચ કુદરતી ઘાતક થી બનેલું છે જેમાં ફુદીના તેલ, ગંધપુરા તેલ, લવિંગ તેલ, તુરપીન તેલ અને નીલગીરી ના તેલ નો સમાવેશ કરેલ છે. ઓર્થો બામનો ઉપયોગ પીઠનો દુખાવો, સાંધાનો દુખાવો, જડતા, મયકોડ અને આર્થરાઇટિસના દુખાવામાં રાહત આપવા માટે થાય છે. ઓર્થો બામનો ઉપયોગ સામાન્ય રીતે મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન જેવા ઊંડા દુખાવામાં રાહત માટે થાય છે. ઓર્થો બામ નિયમિત બામ કરતાં બમણી શક્તિ ધરાવે છે.
સક્રિય ઘટકો
પુદીના કે કૂલ, ગાંધપુરા તેલ, લવંગ કા તેલ, તુર્પીન કા તેલ, નીલગીરી કાટેલ એક્સીપિયન્ટ પેટ્રોલિયમ જેલી
ઉપયોગ કરવાની રીત
કપાળ પર લગાવો અને હળવા હાથે માલિશ કરો, શરદીથી રાહત માટે ગળા અને છાતી પર ઘસો
મુખ્ય ફાયદા
માથાના દુખાવામાં રાહત આપે
તમામ પ્રકારના સાંધાના દુખાવામાં ઉપયોગી
→ પીઠના દુખાવા અને સ્નાયુના દુખાવામાં રાહત આપે.
. શરદી ઉધરસ થી રાહત આપે
તમામ શારીરિક પીડા માટે ઉપયોગી
Reviews
There are no reviews yet.